એક દિવસ આરવ ઘરમાં રમતો હતો ત્યરે તેને ઘર ની બહાર થી કઇંક અવાજ સાંભળ્યો એ બાર ગયો ને દાદી ને પૂછ્યું દાદી શું થઇ રહ્યું છે દાદી કઈ ના બોલ્યા દાદી ને ખબર હતી કે જો આરવ ને ખબર પડી કે ઘર ની સામે ના બધા વૃક્ષો કાપી રહ્યા છે તો એ ખુબ જ […]