Donate to Sadbhavna Dham – Tree Donation, Charity & Support for Better Bharat

Donate

વૃક્ષ દત્તક યોજના

sadbhavna-tree-plantation

દાનની વિગત

  •  એક વૃક્ષ વાવી ૩ વર્ષ સુધી જીવતં રાખવાનો ખર્ચ ₹ 3000/- થાય છે.
  • ત્રણ વર્ષ સુધી વૃક્ષને ખાતર તથા પાણી આપવામાં આવશે.
  • એક વૃક્ષમાં હજારો જીવ-જંતુ અને પક્ષીઓ માટે રહેઠાણ બની રહે છે.
  • એક વૃક્ષનું આયુષ્ય લગભગ ૧૫૦ થી ૨૦૦ વર્ષ હોય છે.
  • તમારા જન્મદિવસ, લગ્ન વર્ષગાંઠ દિવસ અથવા તમારા સ્વજનોની પુણ્યતિથિ નિમિત્તે યાદગીરી રૂપે એક વૃક્ષ વાવી દતકમાં આપવામાં આવશે

આપ શ્રી ના નામ ની નેમપ્લેટ વૃક્ષના ઊપર લગાવવામાં આવશે.

દાતાશ્રીઓને અપીલ

sadbhavna-vruddhashram

દાનની વિગત

  • સવાર નાસ્તો

રૂI.1,500/-

  • ચા-પાણી (બપોરના ૩-૩૦ વાગ્યે)

રૂI.500/-  

  • સાદું ભોજન

રૂI.2,500/-

  • મિષ્ટાન ભોજન

રૂI.5,000/-

  • સાદું ભોજન આખો દિવસ

રૂI.10,000/-

  • આખા દિવસ સંપૂર્ણ ખર્ચ

રૂI.15,000/-

  • આજીવન તિથી સવારનો નાસ્તો

રૂI.31,000/-

  • આજીવન તિથી ભોજન

રૂI.51,000/-

  • આજીવન તિથી ભોજન (મિષ્ટાન)

રૂI.71,000/-

હાલ અત્યારે સદભાવના વૃદ્ધાશ્રમમાં 650 થી વધુ નિરાધાર અને નિઃસંતાન માવતર રહે છે.

દાતાશ્રીઓને અપીલ

sadbhavna-swan-ashram

દાનની વિગત

  • એક દિવસનું દુધ

રૂI.3,000/-

  • એક દિવસનું શ્વાન ભોજન (રોટલી, ભાખરી, બીસ્કિટ, ખીચડી)

રૂI.3,000/-

  •  એક માસનો દવા ખર્ચ

રૂI.50,000/-

હાલ અત્યારે સદભાવના શ્વાન આશ્રમ 110થી વધુ કૂતરાંઓ શેરીમાં ભટકતાં, અપંગતા કે જીવલેણ રોગોથી પીડાયેલી દયનીય હાલતમાં છે.

દાતાશ્રીઓને અપીલ

sadbhavna-animal-hospital

દાનની વિગત

  • એક દિવસનું પક્ષીઓને ચણ

રૂI.500/-

  • એક દિવસની નીરણ

રૂI.50,000/-

  • એક પશુનું ઓપરેશન

રૂI.5,000/-

  • એક બિમાર પશુ દત્તક(એક માસ માટે)

રૂI.2,000/-

  • એક બિમાર પશુ દત્તક(એક વર્ષ માટે)

રૂI.24,000/-

અબોલ જીવને કતલખાને જતા કે ભુખ-તરસ-બિમારીથી કમોતે મરતા બચાવીએ

દાતાશ્રીઓને અપીલ

sadbhavna-balad-ashram

દાનની વિગત

  • એક બળદ દત્તક (એક માસ માટે)

રૂI.2,100/-

  • એક બળદ દત્તક (એક વર્ષ માટે)

રૂI.25,000/-

  • એક ગમાણ માટે અનુદાન

રૂI.11,000/-

  • એક સમયની નિરણ

રૂI.50,000/-

  • એક માસનો દવાનો ખર્ચ

રૂI.2,50,000/-

1600 થી વધુ બળદનું નિવાસ સ્થાન એટલે સદભાવના બળદ આશ્રમ

Secret Link